Aatlu Varas Lagnnu Ravadejo//Vijay Thakor Rockstar//2024 New video Song@dm_studio_

8 Views
Published
Song : Aatlu Varas Lagnnu Ravadejo

Singer : Vijay Thakor Rockstar

Music : Vijay Dabhi

D.o.p : Naresh Thakor Vikram Rathod

Editar: Naresh Thakor, Vikram Rathod

Artist: Vijay Thakor love Thakor Ankita Solanki

#vijay_thakor_rockstar
#_new_gujarati_vidio_song
#_tendig_song
#newvideo
#letest_video_song
???? RECORDING : DM Studio Bhildi 9099709344
✍ LYRICS : Vinod Rathod

producer Aarvidshih Rathod

☼ DESIGN : Vishal Rathod
☼ LABEL : dm recording Studio bhildi
આટલું વરસ લગન નું રવાડેજો
Vijay Thakor Rockstar
Vijay Thakor
Vijay
વિજય ઠાકોર
વિજય
ઠાકોર
Super Song
New Gujarati song
2024 new Gujarati song
Gujarati song
#_gujarati_tendig_video_song
#_vijay_Thakor,_Rockstar_new_song
#_video_अच्छा_लगे_तो_like_share_subscribe_and_comment
#_tendig_song
#_new_gujarati_song
#new
અમારા કેવુ તમે આટલું મોની લેજો
તમારા ઘરવાળા કે તોય ના પાડજો
આટલુ વરહ તમે લગનનુ રેવા દેજો........
અમારું થોડુ ઘણુ તમે વિચાર જો
હગું જોવા આવે મેમન તો ના પાડજો
હે નથી ગમતુ એવુ તમે કહી દેજો....

(ક્રોસ)
ભૂલ થી એ ભૂલ કરતી ના બીજે લગન કરવાની
નકે રહી જાશે આપડી અધુરી કહાની (2)

હો વખત વિચારી ને આગળ તમે ડગલું ભરજો
તમારા ઘરવાળા bivrave તોય મનમાં ના લેજો
બીજે લગન કરવાની સોખિ ના પાડજો..

A હો મારા સિવાય બીજે લગન થવા ના જોવે તારા
જોજે galma પેરતી ના પારકા ની વરમાળા
ભલે તને ચડાવે ગોડી તારા વાહવાળા
લેતી ના તુ કોઈ ની વાતો સોગદ સે તને મારા

( ક્રોસ)
હો સજાયેલા સપના મારા રાખમાં ના રોલતી
કાઠી થઈ જાજે તુ કોઈ નું ના મોનતી (2)

હો પ્રેમ જોઇ તારો મારો થાય સે બળતરા
ઘણાં કરી રયા સે આજ કાલ અખતરા
તને મને જુદા કરવા ચાલુ સે પેતરા

હો મારા કેવું ના મોન્યું તે કર્યું તારા વાળું
ભમરાલી તે ભવ બગાડી ઘર મોડ્યું ભરભારૂ
હે જીવતે જીવ જીવડાં પડશે નઇ થાય તારું હારું
જા દગાળી જા મોઢું ના બતાવજે તુ તારુ

(ક્રોસ)
હો હવે તો જાવું મારે રે રે મરવા
જીવી ને સુ કરવુ આ દગાળી દુનીયા મા

રોઈ રોઈ ને અમે મરી જાશું
પથરે ભોડું ફોડી અમે જીવ કાઢશુ
તારું અમે પાશા ના ફરશું..



???????? ❖ Do not forget to Like, Comment, Share and Subscribe to dm recording Studio bhildi Youtube Channel

❖ Pls Subscribe Our Channel , Like Videos , And Also Share Video With Your Friends Thank You.

❖ અમારા નવા આવનાર વિડીયો ની જાણકારી મેળવવા સબસ્રકાઈબ કરો અમારી ચેનલ ને બેલ ના નિશાન પર કિલક કરવાનું ના ભૂલતા .
________________________________________

❖ " Do Subscribe, Like And Share "
Category
Rock
Be the first to comment